Gazal

Posted by Character of India | 8:00 PM | 7 comments »

સાડી છોડી તેનું સ્કર્ટ કરે છે
શહેરમાં એક એક્ષ્પર્ટ ફરે છે.

“કેમ છો” કેહવામાં જીભ વળે છે
“વોટસ અપ” થી વાત સ્ટાર્ટ કરે છે.

ભારતીય ભોજન તો દાઢે ન વળગે
ગ્લોબલ ક્વિઝિનથી તે ફ્લર્ટ કરે છે.

દિવસ આખો ઓફિસમાં ખાય છે ઝોકાં
રાતે સોશિઅલ મિડિયા પર એલર્ટ કરે છે.

‘અનહદ’ તું પણ જોડાય જા આ ગ્રુપમાં
નાની વાતને ઇસ્યુમાં શું કન્વર્ટ કરે છે?

અનહદ અમદાવાદી (જયેશ પુરોહિત)

7 comments

  1. Tour de Force // June 16, 2011 at 2:41 PM  

    Hello! Great Keep it up!

  2. CP // June 16, 2011 at 9:36 PM  

    Fantastic Jayeshbhai.. Keep us updated with more..

  3. Dharmesh Ganatra // June 16, 2011 at 11:14 PM  

    Very good effort, Jayeshbhai...

  4. Dharmesh Ganatra // June 16, 2011 at 11:15 PM  

    Very good effort, Jayeshbhai...

  5. Dhaval Panchal // June 21, 2011 at 10:55 AM  

    Nice.....

  6. PR // November 28, 2011 at 9:42 PM  

    hahaha.. awesome! Hope it doesn't apply to the NRIs like us :).
    Aap Hindustan ki baat karte hai janab, hum to Hindustan ko apne dil me liye phirte hai!! :)

    PR

  7. PR // November 28, 2011 at 9:43 PM  

    hahaha.. awesome! I liked it very much. it's fun and reality as well. Hope it doesn't apply to the NRIs like us? :) Aap Hindustan ki baat karte hai Janab, hum to Hindustan ko apne dil me liye phirte hai!
    PR